Pages

Search This Website

Showing posts with label Praisa. Show all posts
Showing posts with label Praisa. Show all posts

Sunday, October 22, 2023

Praisa માં પગાર પુરવણી તફાવત બિલ કેવી રીતે બનાવશો ? How can create Arreas Bill in Praisa ? @praisa.org

Praisa માં પગાર પુરવણી તફાવત બિલ કેવી રીતે બનાવશો ? How can create Arreas Bill in Praisa ? @praisa.org

PRAISA પગાર સોફ્ટવેર ના મહત્વપૂર્ણ શબ્દોના ગુજરાતી અર્થ*        💫

PRAISA નું પુરૂ નામ ---Panchayati Raj Accounting Information System Automation જેનો ગુજરાતી અર્થ થાય છે --- પંચાયતી રાજ હિસાબ-પદ્ધતિ માહિતી વ્યવસ્થા સ્વયં સંચાલન

ક્રમ પ્રેસા શબ્દ  ગુજરાતી અર્થ 

1 Arrear End Date બાકીની સમાપ્તિ તારીખ

2 Arrear Sanction Order No બાકી મંજૂર હુકમ નં

3 Arrears Type બાકીના પ્રકાર

4 assign charge ચાર્જ સોંપવો

5 cadre સંવર્ગ

6 CHOOSE AN OPTION એક વિકલ્પ પસંદ કરો

7 Deductions કપાત

8 Description વર્ણન

9 Designation હોદ્દો

10 Employee  Rajistration કર્મચારી નોંધણી

11 Employee Category કર્મચારી શ્રેણી

12 Employee code કર્મચારી કોડ

13 Employee Separations કર્મચારી વિભાજન

14 Employee Status કર્મચારીની સ્થિતિ

15 Expenditure of the bill બિલનો ખર્ચ

16 Expense Description ખર્ચનું વર્ણન

17 Grant Allocated in FY FY માં ફાળવેલ ગ્રાન્ટ

18 Lock Payroll  પગારપત્રક લોક કરો

19 New Employee additions નવા કર્મચારીઓનો ઉમેરો

20 Pay Bill Arrear Inner (A) પે બીલ બાકી આંતરિક (એ)

21 Pay Bill Arrear Outer  પે બિલ બાકી બાહ્ય

22 Payout Pending  ચૂકવણી બાકી છે

23 Payroll પગારપત્રક

24 Progessive Expenditure including this bill આ બિલ સહિત પ્રગતિશીલ ખર્ચ

25 Role ભૂમિકા

26 Salary Break-up  પગાર છોડવો 

27 salary Process પગાર પ્રક્રિયા

28 sbapprover સહમંજૂર કરનાર

29 sbcreator સહસર્જક અથવા બનાવનાર  અથવા  સહ નિર્માણ કરનાર

30 sbreviewer સહસમીક્ષક

31 Stop Salary Processing પગાર પ્રક્રિયા બંધ કરો

32 Tools સાધનો

33 Vendor Registration વિક્રેતા નોંધણી

34 Yes Revok It  હા તે રદ કરો

A Step-by-Step Guide on Creating Arrears Bills in Praisa for Better Financial Management

Introduction

In the world of financial management, staying on top of your accounts and bills is crucial. This includes managing arrears bills effectively. Praisa, an innovative financial management platform, can help you streamline this process. In this SEO-based blog post, we'll guide you through the steps of creating arrears bills in Praisa, ensuring you have a clear understanding of the process.

What Are Arrears Bills?

Arrears bills are bills that are overdue, meaning they haven't been paid on time. Managing arrears bills is essential to maintain financial stability, avoid penalties, and ensure your finances are in order.

Creating Arrears Bills in Praisa

Step 1: Log in to Your Praisa Account

To begin, you'll need to log in to your Praisa account. If you don't have one yet, sign up for an account and complete the necessary registration steps.

Step 2: Access the Billing Section

Once you're logged in, navigate to the billing section. Praisa makes this easy with a user-friendly interface.

Step 3: Choose "Create Arrears Bill"

Within the billing section, you'll find the option to create arrears bills. Click on it to get started.

Step 4: Fill in the Bill Details

You'll need to provide some important information, such as the name of the bill, the amount in arrears, and the due date. Make sure all details are accurate.

Step 5: Specify the Reason for Arrears

Praisa allows you to specify the reason for the arrears. This information is crucial for better financial tracking and planning.

Step 6: Attach Any Relevant Documents

You can also attach documents related to the arrears bill, such as invoices or payment reminders.

Step 7: Review and Confirm

Before finalizing the arrears bill, review all the information you've provided. Ensure accuracy, as this is crucial for your financial records.

Step 8: Save and Send the Arrears Bill

Once you're satisfied with the details, save the arrears bill, and choose whether to send it to the concerned party through Praisa. This ensures transparency and prompt communication.

Step 9: Monitor Payment Status

Praisa's dashboard allows you to monitor the payment status of your arrears bills. You'll be notified when the bill is paid, helping you keep your financial records up-to-date.

Conclusion

Creating arrears bills in Praisa is a straightforward process that can significantly improve your financial management. By following the steps outlined in this guide, you'll have a clear picture of your overdue bills, helping you stay organized, avoid financial penalties, and ensure your financial health.

Remember that Praisa offers a range of tools and features to assist you in your financial management journey. Stay proactive, keep track of your arrears bills, and enjoy better control over your finances with Praisa. Start creating your arrears bills today for a more financially secure tomorrow.

Praisa માં પગાર પુરવણી તફાવત બિલ કેવી રીતે બનાવશો ? How can create Arreas Bill in Praisa ? @praisa.org

અગત્યની લીંક

Praisa માં એરિયસ બિલ બનાવવાની પ્રોસેસ જોવા માટે અહીં ક્લિક કરો.

એરીયસ બીલ વિડિયો જોવા અહીં ક્લિક કરો.

 Praisa માં LTC બિલ કેવી રીતે બનાવવું ? : વિડીયો જોવા અહીં ક્લિક કરો

Read More »

Saturday, September 23, 2023

CVA શું છે? What is CVA ? @www.praisa.org

 CVA શું છે? What is CVA ?

HOW CAN CVA DONE ?

C - CREATER

V - VERIFIER

A - APPROVER

CVA કઈ રીતે કરવું?

Intelligent driver safety software

You are required to have an existing Praiso account to log in to the app. 

We’re revolutionising driving safety. 

Praiso uses a unique combination of telematics data and artificial intelligence to transform the way that driver risk can be managed. It delivers a market-leading, driver education and behaviour management system through web-connected devices to continuously educate and improve drivers' behaviour. Uniquely, the software translates real-time telematics data into actionable insight and then converts this into a constant feed of expert advice and safety insight based on drivers’ exact needs. 

Drivers play a crucial part in road safety. That's why Praiso believes the positive impact of telematics on driver behaviour is heavily influenced by the associated feedback and incentives. Our award-winning recognition and reward system is provided through the flexibility of cloud-based software accessible through any internet-connected device. 

Harnessing driver improvement is made possible with our system-wide ‘Wall of Legends’, meaning drivers quickly become hugely engaged and competitive to become top of their respective leader board. This partnership of measurement and fun and engaging content is ongoing and never neglects any behaviours. 

Praiso’s name is derived from high praise, AI and software. Our intention is that Praiso will become a pillar of safety, sustainability, and compliance across the entire automotive industry. 

We hope you enjoy using Praiso. 

Please get in touch if you would like to share your feedback or if you would like to find out how your company can help their drivers become the best drivers they can be and save money as a result.

CVA શું છે? What is CVA ?

HOW CAN CVA DONE ?

C - CREATER

V - VERIFIER

A - APPROVER

CVA કઈ રીતે કરવું?
Read More »

Download Pay Bill in Praisa.org || પગાર બિલ બની ગયા પછી ડાઉનલોડ કરવા માટે

 પગાર બિલ બની ગયા પછી ડાઉનલોડ કરવા માટે

Download Pay Bill in Praisa.org

Steps of Download Pay Bill in Praisa.org

  • Open www.praisa.org
  • Click on Payment Tab
  • Click on Bill Entry
  • Click On Pay Bill  
  • Click On view all Record 
  • Click on 3 Dot which is show befor Pay Bill
  • View Report
  • Click on Pay Bill Inner (A) for Pay Bill
  • Click On Pay Pay Bill Slip for Pay Sleep of all employees 

નીચેનો ફોટો જુઓ

Read More »

Employee Transfer Process in Praisa Software@praisa.org

 *Praisa માં કર્મચારીને ટ્રાન્સફર કરવાની પ્રોસેસ*

Employee Transfer Process in Praisa Software 

કોઈપણ કર્મચારીને ટ્રાન્સફર કરતા પહેલા એ કર્મચારી જ્યાં સુધી તમારા સેન્ટરમાં હોય ત્યાં સુધીની પગાર બિલ ની પ્રોસેસ તમારે ત્યાં પૂરી થઈ જાય અને એપ્રુવ  અપાઈ જાય પછી જ એમને ટ્રાન્સફર કરવાની પ્રોસેસ ચાલુ કરવી.

*Step of Transfer*

Approver Log In ખોલો

Tools માં જાઓ

Employee Transfer પર ક્લિક કરો.

Employee transfer ખુલે પછી +ગ્રીન કલર પર ક્લિક કરો

કર્મચારીનો કોડ નાખી સર્ચ કરો.

નીચે ફોટો મૂકું છું એ મુજબ વિગતો ભરી દેવી.


હાલની બ્રાંચ

હાલનો વિભાગ

નવી બ્રાંચ

નવો વિભાગ

છૂટા કર્યા તારીખ

આટલું કર્યા બાદ SAVE કરવું. છૂટા કર્યા નો ઓર્ડર PDF બનાવી અપલોડ કરવો અને એપ્રુવ આપવું. એટલે ટ્રાન્સફર થઈ જશે.

સામા વાળા તાલુકા કે જિલ્લા એ સ્વીકારવા માટેની પ્રોસેસ

Tools

Employee Transfer

ત્યાં આપણે મોકલેલ નામ દેખાતું હશે. એને એપ્રુવ આપી દેવાનું.

*જ્યાં ટ્રાન્સફર કરવાના હોય તેની માહિતી ન્યુ બ્રાંચ ન્યુ ડિપાર્ટમેન્ટ અને ડોક્યુમેન્ટ pdf મેળવી પછી પ્રોસેસ કરવી*

Download SOP of Praisa Employee Transfer : Click Here 

શિક્ષકની બદલી થાય તો કઈ રીતે ટ્રાન્સફર કરવા? વિડિયો જોવા અહીં ક્લિક કરો.

Praisa અંગેની તમામ અપડેટ માટે અહીં ક્લિક કરો. 

Read More »

Saturday, September 16, 2023

Praisa સોફ્ટવેર માં Salary Process અને Pay Bill Process કેવી રીતે કરશો ?@praisa.org

Praisa સોફ્ટવેર માં Salary Process અને Pay Bill Process કેવી રીતે કરશો ?

SALARY PROCESS IN PRAISA SOFTWARE
સામાન્ય સૂચનાઓ
>
> સોફ્ટવેર માં બિલ જે તે શાખાના ફક્ત ક્રિએટરના લૉગિન માંથી બનશે.
સોફ્ટવૅરમાં સેલેરી પ્રોસેસ એપ્રિલ-23 થી કરવી ફરજિયાત છે. અને સેલેરી પ્રોસેસ sequence
માં જ થશે. જેમ કે એપ્રિલ-23 ની થયા પછી જ મે-23 ની થવા દેશે.
એપ્રિલ-23 થી ઓગસ્ટ-23 સુધીની પ્રોસેસ પૂર્ણ થયા પછી જ સપ્ટેમ્બર-23 ની સેલેરી
પ્રોસેસ કરી શકાશે. જેથી એપ્રિલ-23 થી ઓગસ્ટ-23 સુધીની સેલેરી પ્રોસેસ પૂર્ણ કરી
રાખવી જેથી સપ્ટેમ્બર-23 ની સેલેરી પ્રોસેસ માં વિલંબ ન થાય અને અધિકારીશ્રી /
કર્મચારીશ્રીઓના પગાર સમયસર થઈ શકે અને અન્ય પ્રશ્ન ન ઉદભવે.
>
> જે એમ્પ્લોયીની CVA પ્રોસેસ પૂર્ણ થયેલી હશે તે જ કર્મચારીની સેલેરી પ્રોસેસ કરી શકાશે.
> એમ્પ્લોયીઝના Pay bill જનરેટ કરવાના બે તબક્કા છે.

First :- Salary Process (Tools Menu)
Second :- Pay Bill (Payment Menu)

Praisa સોફ્ટવેર માં Salary Process અને Pay Bill Process કરવાના સ્ટેપ્સ

  • સૌપ્રથમ www.praisa.org ઓપન કરો.
  • Creator Log In કરો.
  • Tools માં Salary Process પર ક્લિક કરો.
  • સેલેરી પ્રોસેસ પર ક્લિક કર્યા બાદ એપ્રિલ મહિનો પસંદ કરવો. અને અનલોક પર ક્લિક કરવું.
  • અનલોક પર ક્લિક કરતા જમણી બાજુએ ઉપરની બાજુ પ્રોસેસ સેલેરી એક્ટિવ થશે.
  • જે કર્મચારીઓની CVA પ્રોસેસ પૂર્ણ કરેલ હશે તેમના નામ જ દેખાશે.
અગત્યની લીંક





Praisa સોફ્ટવેર માં  Pay Bill Process કરવાના સ્ટેપ્સ

  • પેમેન્ટ પર ક્લિક કરો.
  • બિલ એન્ટ્રી
  • Pay Bill પર ક્લિક કરવું.
  • Pdf મુજબ તમામ સ્ટેપ પૂરા કરવા. 
  • વધુ માહિતી માટે નીચેની Pdf અને વિડિયો જુવો.


Read More »

Praisa સોફ્ટવેરમાં જુલાઈ મહિનાનો ઇજાફો કેવી રીતે છોડશો ? How to release July Increment in Praisa software ? @praisa.org

 Praisa સોફ્ટવેરમાં જુલાઈ મહિનાનો ઇજાફો કેવી રીતે છોડશો ?  How to release July Increment in Praisa software ? 

*અગત્યની માહિતીઓ:*

1. કર્મચારીનો સેલેરી સ્ટ્રક્ચર પગાર કર્યા પહેલા ડિસ્ટ્રીક્ટ એડમીનમાંથી બદલી શકાશે.


2. કર્મચારીનો સેલેરી બ્રેકઅપ પગાર કર્યા પહેલા કે પગાર કર્યા બાદ ક્રિયેટરના લોગીનમાંથી બદલી શકાશે.


3. જે ઓફિસમાંથી બિલ બન્યુ હશે તે ઓફિસના એપ્રુવર / સબ એપ્રુવર પાસે બિલ ડીલીટ કરવાની સત્તા આપવામાં આવેલ છે. *(સૌ પ્રથમ બિલને ક્રિયેટર કે સબ ક્રિયેટરમાંથી રીવોક કરવુ જરૂરી છે.)*


4. જે ઓફિસમાંથી સેલેરી પ્રોસેસ કરેલી હશે તે ઓફિસના ક્રિયેટરના લોગીનમાંથી પ્રોસેસ કરેલી સેલેરીને અન-પે (unpay) કરી શકાશે.

*અગત્યની સુચનાઓ:*

1. સૌ પ્રથમ ખોટા લાગતા બિલોને ડીલીટ કરવા.

2. ત્યારબાદ જરૂરી લાગતા મહિનાઓની પ્રોસેસ કરેલી સેલેરીને ડીલીટ કરવી.

3. કર્મચારીઓની જરૂરિયાત મુજબની માહિતીઓ સુધારવી.

4. નવેસરથી તબક્કાવાર સેલેરી પ્રોસેસ કરીને નવા બિલો બનાવવા.

*ઘ્યાનમાં રાખવા જેવી બાબતો*

1. એકપણ મહિનાનો પગાર ન કરેલો હોય તો કર્મચારીનું સેલેરી બ્રેકઅપ ઇન્ક્રીમેન્ટ આપ્યા વગર જ સુધારવા દેશે.

2. એકપણ મહિનાનો પગાર કરેલો હોય તો કર્મચારીનું સેલેરી બ્રેકઅપ ઇન્ક્રીમેન્ટ સિલેક્ટ કર્યા  બાદ જ સુધારવા દેશે.

3. ઇન્ક્રીમેન્ટ એટલે એક વાર પગાર કર્યા પછી કર્મચારીના સેલેરી સ્ટ્રક્ચરમાં કરવા પડતા દરેક પ્રકારના સુધારાઓ.

4. બિલ ઓથોરાઇઝેશનથી આગળ મોકલેલા બિલો અમે ડીલીટ કરી આપીશું. *ડિસ્ટ્રીક્ટ એડમીને આવા તમામ બિલોની માહિતી (આફિસનું નામ, બ્રાન્ચનુ નામ, બિલ નંબર ) એકસાથે આપવાની રહેશે.*

5. ફિક્સ્ડ પે માંથી રેગ્યુલર થતા કર્મચારી માટેની પ્રોસેસ આવતીકાલે જણાવવામાં આવશે.

Praisa સોફ્ટવેરમાં એપ્રિલ મે અને જૂન મહિનાના પગારની પ્રક્રિયા પૂરી કર્યા બાદ જુલાઈ મહિનાનું પગાર બિલ બનાવતા પહેલા જે કર્મચારીને જુલાઈ મહિનામાં ઇજાફો મળતો હોય તેમને ઇન્ક્રીમેન્ટ છોડવાની પ્રક્રિયા કરવી પડે છે. જેમને જાન્યુઆરી મહિનામાં ઇજાફો મળે છે તેમને હાલ કંઈ કરવાનું થતું નથી. 


Praisa સોફ્ટવેરમાં જુલાઈ મહિનાનો ઇજાફો છોડવા માટે કર્મચારીને Revoke કરવાની પ્રક્રિયા

  • સૌપ્રથમ www.praisa.org ઓપન કરો.
  • Creator log In કરો.
  • Tools માં Employee Registration પર ક્લિક કરો.
  • એમાં View All Record પર ક્લિક કરવું.
  • View all Record કરતા કર્મચારીઓનું લીસ્ટ જોવા મળશે. એમના નામની આગળ ત્રણ ટપકાં પર ક્લિક કરો.
  • એમાં Edit પર ક્લિક કરો. ત્યારે Are you Sure લખેલ બોક્સ ખુલશે.
  • એમાં Yes Revoke It પર ક્લિક કરવું.
  • ત્યારબાદ ડાબી બાજુએ જે મેનુ છે એમાં Salary Brekup પર ક્લિક કરવું.
  • એમાં છેલ્લુ ઓપ્શન Consider as Increment ની બાજુમાં એક બોક્ષ હશે એના પર ટિક કરવું.
  • એટલે નીચે તારીખ લખવાનું એક બોક્ષ ઓપન થશે એમાં ઇજાફા તારીખ 1/7/2023 પસંદ કરવી.
  • ઈજાફા તારીખ નાખ્યા બાદ Pay Matrix Cell એક્ટિવ થશે.
  • જેમાં જુદા જુદા સેલ નંબર માંથી લાગુ પડતો સેલ પસંદ કરવો.
  • જ્યાં બાજુમાં ચેન્જ થયેલ પગાર જોવા મળશે. લાગુ પડતા સુધારા કરી સેવ બટન પર ક્લિક કરવું.
  • ત્યાર બાદ Tools માં Employee Registration માં જઈને View Record પર ક્લિક કરીને CVA ની પ્રોસેસ પૂર્ણ કરવી.
અગત્યની લીંક

Praisa સોફ્ટવેરમાં જુલાઈ મહિનાનો ઇજાફો છોડવાની પ્રક્રિયા માટેની Pdf ડાઉન લોડ કરવા અહી ક્લીક કરો. 

ઇજાફો કઈ રીતે ઉમેરવો? જુઓ વિડિયો

Read More »

Friday, September 15, 2023

Praisa સોફ્ટવેર માં સેલરી બ્રેક અપ કેવી રીતે ડીલીટ કરશો ? || How Can Delete Salary Break up in Praisa ?@praisa.org

 How Can Delete Salary Break up in Praisa|| Praisa સોફ્ટવેર માં સેલરી બ્રેક અપ કેવી રીતે ડીલીટ કરશો ?  

*અગત્યની માહિતીઓ:*
1. કર્મચારીનો સેલેરી સ્ટ્રક્ચર પગાર કર્યા પહેલા ડિસ્ટ્રીક્ટ એડમીનમાંથી બદલી શકાશે.

2. કર્મચારીનો સેલેરી બ્રેકઅપ પગાર કર્યા પહેલા કે પગાર કર્યા બાદ ક્રિયેટરના લોગીનમાંથી બદલી શકાશે.

3. જે ઓફિસમાંથી બિલ બન્યુ હશે તે ઓફિસના એપ્રુવર / સબ એપ્રુવર પાસે બિલ ડીલીટ કરવાની સત્તા આપવામાં આવેલ છે. *(સૌ પ્રથમ બિલને ક્રિયેટર કે સબ ક્રિયેટરમાંથી રીવોક કરવુ જરૂરી છે.)*

4. જે ઓફિસમાંથી સેલેરી પ્રોસેસ કરેલી હશે તે ઓફિસના ક્રિયેટરના લોગીનમાંથી પ્રોસેસ કરેલી સેલેરીને અન-પે (unpay) કરી શકાશે.

*અગત્યની સુચનાઓ:*
1. સૌ પ્રથમ ખોટા લાગતા બિલોને ડીલીટ કરવા.

2. ત્યારબાદ જરૂરી લાગતા મહિનાઓની પ્રોસેસ કરેલી સેલેરીને ડીલીટ કરવી.

3. કર્મચારીઓની જરૂરિયાત મુજબની માહિતીઓ સુધારવી.

4. નવેસરથી તબક્કાવાર સેલેરી પ્રોસેસ કરીને નવા બિલો બનાવવા.

*ઘ્યાનમાં રાખવા જેવી બાબતો*

1. એકપણ મહિનાનો પગાર ન કરેલો હોય તો કર્મચારીનું સેલેરી બ્રેકઅપ ઇન્ક્રીમેન્ટ આપ્યા વગર જ સુધારવા દેશે.

2. એકપણ મહિનાનો પગાર કરેલો હોય તો કર્મચારીનું સેલેરી બ્રેકઅપ ઇન્ક્રીમેન્ટ સિલેક્ટ કર્યા  બાદ જ સુધારવા દેશે.

3. ઇન્ક્રીમેન્ટ એટલે એક વાર પગાર કર્યા પછી કર્મચારીના સેલેરી સ્ટ્રક્ચરમાં કરવા પડતા દરેક પ્રકારના સુધારાઓ.

4. બિલ ઓથોરાઇઝેશનથી આગળ મોકલેલા બિલો અમે ડીલીટ કરી આપીશું. *ડિસ્ટ્રીક્ટ એડમીને આવા તમામ બિલોની માહિતી (આફિસનું નામ, બ્રાન્ચનુ નામ, બિલ નંબર ) એકસાથે આપવાની રહેશે.*

5. ફિક્સ્ડ પે માંથી રેગ્યુલર થતા કર્મચારી માટેની પ્રોસેસ આવતીકાલે જણાવવામાં આવશે.

ગુજરાત સરકારના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓનો પગાર Praisa  સોફ્ટવેર મારફત કરવાનો ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. સૌપ્રથમ ગુજરાત સરકારના દરેક કર્મચારીઓનો રજીસ્ટ્રેશન માં કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓ નો સપ્ટેમ્બર મહિનાનો પગાર Praisa  સોફ્ટવેરમાં કરવાનો નક્કી કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બરમાં કર્મચારીનો પગાર પૈસા સોફ્ટવેરમાં કરવા માટે કરવા માટે એપ્રિલ મહિનાથી દરેક કર્મચારીઓનો પગાર બિલ Praisa  સોફ્ટવેરમાં નાખવા નું નક્કી કરવામાં આવ્યું છે. એપ્રિલ મહિનાના પગાર ની વિગતો નાખ્યા બાદ મેં જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિના નહીં પગારની વિગતો ની એન્ટ્રી Praisa  માં કરવાની થાય છે.

Praisa સોફ્ટવેર માં સેલરી બ્રેક અપ કેવી રીતે ડીલીટ કરશો ?  

Praisa સોફ્ટવેરમાં સેલેરી બ્રેકઅપ અને સેલેરી અસાઇન કરતી વખતે કોઈ વાર કોઈ ભૂલ રહી જતી હોય છે. કોઈ કર્મચારીને ઉચ્ચતર પગાર ધોરણ મળેલ હોય અને સેલેરી બ્રેકઅપ ડીલીટ કરવું પડતું હોય છે.Praisa  સોફ્ટવેરમાં કર્મચારીઓની વિગતો મેં 2023 ની સ્થિતિએ નાખેલ હોવાથી એપ્રિલ મહિનાનો પગાર બનાવવાનો હોવાથી અમુક કર્મચારીઓનો સેલેરી બ્રેકઅપ સુધારવું પડતું હોય છે. Praisa  સોફ્ટવેરમાં સેલેરી બ્રેકઅપ ડીલીટ કરવા માટે નીચે મુજબના સ્ટેપને અનુસરો.

Praisa સોફ્ટવેર માં સેલેરી બ્રેકઅપ ડીલીટ કરવા માટે ના સ્ટેપ

સેલરી પ્રોસેસ ડીલીટ કરવા માટેની સતા TDO લોગ in માં જ આપવામાં આવી છે. 

  • સૌપ્રથમ www.praisa.org ઓપન કરો.
  • TDO લોગ ઇન ID અને Password નાખો.
  • જે બ્રાન્ચનું સેલરી બ્રેક અપ ડીલીટ કરવું હોય તે branch select કરો.
  • Continue પર ક્લિક કરો.
  • Tools પર ક્લિક કરો.
  • ત્યાર બાદ Salary Break-UP  પર ક્લિક કરો.

  • Employee ની બાજુમાં એક બોક્ષ હશે એની બાજુમાં ચાર ટપકા હશે એની પર ક્લિક કરો.

  • એટલે નવું બોક્ષ ખુલશે એમાં Employee Name /Employee Code કોઈ પણ એક પસંદ કરી તમે શોધી શકશો.

  • Value Name માં કર્મચારીનું નામ કે કર્મચારીનો કોડ નાંખી સર્ચ પર ક્લિક કરો.
  • Search પર ક્લિક કરતા નીચે કર્મચારીની વિગતો દેખાશે.
  • એમાં empcode ની આગળ Select લખેલું દેખાશે એના પર ક્લિક કરવું.

  • આગળ જમણી બાજુ લાલ કલરમાં Reset અને વાદળી કલરમાં Search લખેલું હશે. એમાં સર્ચ પર ક્લિક કરો.

  • એટલે નીચે કર્મચારીનું નામ દેખાશે. કર્મચારીના નામ ની આગળ લાલ કલરમાં ડસ્બીટન જેવું ડીલીટનું ઓપ્શન હશે. એના પર ક્લિક કરશો 

  • એટલે કર્મચારીનું Salary Break Up  ડીલીટ કરી શકશો.
  • એક વાત ખાસ યાદ રાખજો કે સેલરી પ્રોસેસ શરુ કરી દીધી હશે તો  સેલરી બ્રેક અપ ડીલીટ કરી શકાસકે નહિ.
  • સેલરી પ્રોસેસ અને પેમેન્ટ પે બીલ પપ્રોસેસ પૂરી કર્યા બાદ TDO લોગ in માં ઈ પગાર બીલ ડીલીટ કરી દીધા બાદ ઉપર મુજબની પ્રોસેસ કરી સેલરી બ્રેક અપ ડીલીટ કરી શકાશે.
Read More »

Comments