Pages

Search This Website

Showing posts with label SCE. Show all posts
Showing posts with label SCE. Show all posts

Thursday, October 10, 2024

SCE મૂલ્યાંકનમાં ચાલુ વર્ષે આવેલા ફેરફાર

SCE મૂલ્યાંકનમાં ચાલુ વર્ષે આવેલા ફેરફારથી દરેક શિક્ષક માહિતગાર હોવા જરૂરી છે.

પત્રક- B ધોરણ- 3 થી 5માં કોઈ ફેરફાર થયેલ નથી.

પત્રક- B ધો.6 થી 8 માં 4 ક્ષેત્રોની બદલે 5 ક્ષેત્રો થયા છે. અગાઉ જે વિધાનો જાતે લખવાના આવતા હતા. તે દૂર કરેલ છે અને ક્ષેત્ર-1માંથી 1 વિધાન- વિદ્યાર્થી શાળાએ નિયમિત આવે છે. આ વિધાન દૂર કર્યું છે. અને ભારતીય જ્ઞાન પ્રણાલી ક્ષેત્ર- 5 માં 10 વિધાનો ઉમેરાયા છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖

પત્રક- C ધોરણ -3 માં અંગ્રેજી વિષય પ્રથમ અને દ્વિતીય સત્રમાં ઉમેરાયેલ છે. એટલે તેના 200 ગુણ ઉમેરાયા છે.

ગુજરાતી-200

ગણિત-200

પર્યાવરણ-200

અંગ્રેજી-200

વ્યક્તિત્વ વિકાસ-200

---------------------

કુલ ગુણ-1000

ધો. 4 પત્રક-C માં અગાઉ દ્વિતીય સત્રમાં જ અંગ્રેજી હતું. હવે ચાલુ વર્ષથી પ્રથમ સત્રમાં પણ મૂલ્યાંકન કરવાનું થાય છે.

ગુજરાતી-200

ગણિત-200

પર્યાવરણ-200

અંગ્રેજી-200

હિન્દી-100(દ્વિતીય સત્ર)

વ્યક્તિત્વ વિકાસ-200

---------------------

કુલ ગુણ-1100

ધોરણ- 1 અને 2 માં ચાલુ વર્ષે અભ્યાસક્રમ બદલાયેલ હોવાથી તેમના પત્રકો બદલાશે. હાલ પાઠ્યપુસ્તકમાં સૂચના મુજબ મૂલ્યાંકન કરવાનું છે. અને પ્રગતિમાપન રજીસ્ટર નિભાવવાનું છે. 

*𝔾𝕪𝕒𝕟 𝔾𝕒𝕟𝕘𝕒*

✅ *ભારતીય જ્ઞાન પ્રણાલી અંતર્ગત મૂલ્યાંકન અને તાસ ફાળવણી બાબત આજનો પરિપત્ર* 

👉 દર અઠવાડિયે એક તાસ શ્રીમદ ભાગવત ગીતા (ભારતીય જ્ઞાન પ્રણાલી)નો રહેશે.

👉 પત્રક B ક્ષેત્ર - 5 માં આનું મૂલ્યાંકન ઉમેરવામાં આવ્યું. 

પરિપત્ર જોવા માટે અહીં ક્લિક કરો.

Read More »

Comments